Viewers : 2316530

गुजरात के आनंद में बेमौसम बरसात से धान की फसल 90 %तक हुई तबाह, किसानो ने सरकार से माँगा मुआवजा




31अक्टूबर की शाम को गुजरात के आनंद जिले के खंभात, पेटलाद, बोरसाद, तारापुर तालुका में बेमौसम की भारी बारिश के कारण धान की तरह लगभग 90% फसलों को भारी नुकसान हुआ है। किसानो और अन्य सामजिक संगठनों ने राज्य सरकार से मांग की है की बेमौसम की बरसात से हुए नुक्सान की छतिपूर्ति के लिए सरकार किसानों को वित्तीय सहायता प्रदान करनी चाहिए।
 





ખંભાત તાલુકામાં 29/10/2019 ની રાત્રે વરસેલા કમોસમી વરસાદ થી ડાંગરના પાકને વ્યાપક નુકશાન થયું છે છતાં પણ ગુજરાત સરકારે આર્થિક સહાય આપવામાં "ખંભાત તાલુકા" ને બાકાત રાખવામાં આવ્યો છે , સરકાર શ્રી એ તાલુકા ના ખેડૂતો ની લાગણી અને માંગણી ને માન આપી ખંભાત તાલુકાનો સમાવેશ કરવામાં આવે તેવી દરેક "ખેડુત મિત્રો" એ માંગ કરી છે ,,,, સાથે કે ખંભાત તાલુકા ના ગ્રામ સેવક મિત્રો ને અન્ય તાલુકા માં સવૅ ની કામગીરી કરવા માટે મોકલવામાં આવ્યા છે તેમને પરત પોતાના તાલુકા માં મોકલી સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવે અને સર્વે ના રિપોર્ટ મુજબ જલ્દી થી જલ્દી ખેડૂતો ને વળતર આપવા મા આવે તેવી પણ ખેડૂતો ની અને સર્વે સમાજ ની માંગણી છે. ધવલ પટેલ, આપકી અવાજ ન્યૂઝ,


Leave your comment